abhivyakti
Friday, April 27, 2012
સંબંધ..
સંબંધ તો
સાપની જેમ સરકી ગયો...
ને જીવ હજી
સ્મરણોની કાંચળી આગળ
મહુવર વગાડતો રહી ગયો...
-વજેસિંહ પારગી .
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment